Khedut godownn sahay yojna
Khedut godownn sahay yojna | mukhymantri godown sahay yojna | godown yojna|ખેડૂતો માટે ગોડાઉન સહાય યોજના
Benefits of this Godown Sahay Yojana Chief Minister Pak Sangrah Yojana CM Crop Storage Godown Scheme
ikhedut Portal Online Registration Crop collection scheme. Godown Assistance Scheme. Godown Yojana Gujarat. Gujarat Infrastructure Scheme Eye farmer information
Mukhyamantri Pak Sangrah Yojana in Gujarati
Gujarat is constantly striving to increase the income of farmers. For which various schemes are published through ikhedut portal. If the environment is very conducive to the farmers then the farm produce is good. But there is no crop storage system in the field. Due to factors like heavy rains, hurricanes, and Mawtha during the monsoon season, farmers are not able to store their produce. The Chief Minister's Crop Storage Structure Scheme has been implemented under the subsidy so that the farmers can preserve their crops for a long time and the quality remains the same
> Farmers can avail an agricultural loan starting at 8.80% p.a. and with processing fee ranging between zero to 2% of the loan amount.
પાક સંગ્રહ યોજનાની પાત્રતા તથા શરતો
- ગુજરાત રાજ્યના ખેડૂત હોવો જોઈએ.
- રાજ્યના અનુસુચિત જાતિ(SC), અનુસૂચિત જન જાતિ(ST) અને આ સિવાયની તમામ જ્ઞાતિઓને આ યોજનાઓને લાભ મળશે.
- ખેડૂત જમીન અથવા વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
- પાક સંગ્રહ યોજના હેઠળ ખેડૂતને ફ્કત એક જ વાર લાભ મળવાપાત્ર થશે. ટૂંકમાં આજીવન એક વખતે મળશે.
- આ ગોડાઉન યોજના માટે ખેડૂત ikhedut portal ઓનલાઈન અરજી કરવાની રહેશે.
iKhedut Portal Godown બનાવવાની શરતો
રાજ્ય સરકારની Infrastructure Scheme માટે કેટલીક શરતો નક્કી કરેલ છે. ખેડૂતોએ Pak Sangrah Yojana નો લાભ લેવા માટે નીચેની શરતો લાગુ પડશે.
ખેડૂતોએ ઓછામાં ઓછી 330 ચોરસ ફૂટમાં ગોડાઉન બનાવવાનું રહેશે.
આ યોજનાનો લાભ લેવા માટે ગોડાઉન(Godown)ની છતની મધ્યમાં ઉંચાઈ 12 ફૂટ રાખવાની રહેશે તથા ઓછામાં ઓછો પાયો જમીનથી 2 ફૂટ ઉંડાઈ વધુ રાખવાની રહેશે.
ખેડૂતે જમીનથી ઓછામાં ઓછી 2 ફૂટ ઉંચાઈ(Height)એ પ્લીન્થ બનાવવાની રહેશે. પરંતુ ભૌગોલિક અથવા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોભની ઊંચાઈ ઓછામાં ઓછી 10 ફૂટથી ઓછી નહિં હોય તેને માન્ય રાખવીની રહેશે. તેનાથી ઓછી ઊંચાઈવાળું ગોડાઉન સહાય અથવા સબસીડી માટે માન્ય ગણાશે નહીં.
ગોડાઉનનું પ્લીન્થ સુધી તેમજ ફરતી દિવાલોમાં ચણતર કામ કરવાનું રહેશે અને ફ્લોરીંગ PCC પાકું કરવાનું રહેશે.
પાક સંગ્રહ માટે ગોડાઉનના કોરુગેટેડ ગેલ્વેનાઈઝ શીટથી કે સિમેન્ટના પતરાથી બનાવવાના રહેશે.
આ યોજના અન્વયે 300 ચોરસ ફૂટથી નાનું બાંધકામ સહાય કે સબસીડી માટે માન્ય રહેશે નહિં.
લાભાર્થી ખેડૂત ઓછામાં ઓછું સ્પેશીફિકેશન કરતાં વધારે મોટું ગોડાઉન સ્વ-ખર્ચે બાંધી શકશે.
How many Benefits Khedut godown sahay yojana apply online official paripatra || ikhedut.gujarat.gov.in ikhedut portal Gujarat
Portal Name: I-Khedut
• Scheme (Present Online)
• Agriculture
• Rebirth
• Animal Husbandry
• Land and land conservation
Godown Sahay Yojana Gujarati Report
Godown Sahay yojana Official Paripatra: Download
-khedut portal 2021 દ્વારા ચાલુ વર્ષમાં ઘણી સરકારી યોજનાઓના ઓનલાઇન અરજીઓ સ્વીકારવાનું ચાલુ કરેલ છે. જેમાં આ યોજનાની અરજી માટે નીચે મુજબના Document જોઈશે.
ગોડાઉન સહાય યોજના ડોક્યુમેન્ટ
1. લાભાર્થીનું આધારકાર્ડની નકલ
2. ikhedut portal 7 12
3. લાભાર્થીનું રેશનકાર્ડની નકલ
4. જો ખેડૂત હોય તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
5. વિકલાંગ ખાતેદારો માટે વિકલાં હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
APPLY HERE DOWNLOAD
Khedut Nondhni
Adhar Card
Ration Card
Bank Pass Book
7-12 / 8A
યોજના વિશે ની સંપૂર્ણ માહિતી ગુજરાતી માં મેળવવા માટે
ગ્રામ પંચાયતના VCE જોડે પણ ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો
ઓફિશિયલ સાઈટ : ikhedut.gujarat.gov.in
How to Apply ?
Beneficiaries who want to build “Crop Collective Structure” on their farm.! – I-Khedut Portal
Must apply online. Online application can be done at village level through e-gram center or wherever computer-internet facility is available.
Online application can also be made at the taluka office of the agriculture department.
The Applicant Submits the physical application to the concerned office, the office will have to upload it on the portal within the time limit of 1-161.
After applying on-line, printout of the on-line application should be obtained, signed / thumbprinted along with the following formal documents which should be submitted to the office of Seja Gram Sevak or Taluka level Extension Officer or the concerned Taluka Implementation Officer / Sub-Divisional Officer.
Post a Comment