-->

Pradhan Mantri Kisan Samman Nidhi yojana

 Pradhan Mantri Kisan Samman Nidhi yojana | PM Kisan | pm kisan yojna| prdhanmantri kisan smman Nidhi scheme | pm કિસાન સન્માન નિધિ યોજના | pm કિસાન યોજના | પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના

 One of the most popular schemes introduced by the Central government has to be the Pradhan Mantri Kisan Samman Nhi or the PM Kisan scheme which PM Narendra Modi had first started in December 2018. Under this scheme, farmers and their families, with landholdings, receive financial support from the government

Pradhan Mantri Kisan Samman Nidhi | PM Kisan scheme is also one of the many schemes by the government that require one's Aadhaar card to be linked to the account to receive the money promptly. 
The Government of India launched a new Central Sector Scheme, “Pradhan Mantri KIsan SAmman Nidhi (PM-KISAN)” in order to augment the income of the Small and Marginal Farmers (SMFs). The scheme was launched in February 2019. It is being implemented by the Department of Agriculture, Co-operation & Farmers Welfare (DAC&FW) under the Ministry of Agriculture & Farmers Welfare through the Department of Agriculture of all the States and Union Territories Governments. Under the Scheme, a direct payment of Rs. 6000 per year will be transferred in three equal installments of Rs. 2000 each every four months into the bank accounts of eligible landholding families.

 


Important link.

આધારકાર્ડ મોબાઈલ નમ્બર કે એકાઉન્ટ નમ્બર નાખી ને તમારો હપ્તો જમા થયો કે નહીં..એ ચેક કરી શકો છો  👇👇👇👇

Check Payment Status (અહીંથી ચેક કરો તમારો હપ્તો જમા થયો કે નહીં)

Check Your Name (List)

New Registration Online

ક્યાં અને કેવી રીતે કરશો ફરિયાદ?

જો તમારા ખાતામાં 2000 રૂપિયા આવ્યા નથી, તો તમારે પહેલા તમારા વિસ્તારના લેખપાલ(એકાઉન્ટન્ટ) અને કૃષિ અધિકારીનો સંપર્ક કરવો જોઈએ. જો આ લોકો તમારી વાત ન સાંભળે અથવા એ પછીથી પણ પૈસા ખાતામાં ન આવે તો તમે તેને લગતી હેલ્પલાઇન નંબર ઉપર પણ ફોન કરી શકો છો. આ ડેસ્ક (PM-KISAN Help Desk) સોમવારથી શુક્રવાર સુધી ખુલ્લું હોય છે. આ સિવાય, તમે ઇ-મેઇલ pmkisan-ict@gov.in પર પણ સંપર્ક કરી શકો છો. જો તેમ છતાં પણ કામ ન થઈ રહ્યું હોય તો 011-23381092 (ડાયરેક્ટ હેલ્પલાઈન) નંબર પર ફોન કરો

PM કિસાન યોજનામાં આ રીતે કરો KYC

  • PM કિસાન સન્માન નિધિ યોજનામાં KYCની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમે પહેલા તેના અધિકૃત પોર્ટલ pmkisan.gov.in પર ક્લિક કરો.
  • અહીં તમે આ પોર્ટલના હોમ પેજ પર ક્લિક કરો.
  • અહીં તમારી સામે એક ટેબ ખુલશે જેમાં તમને આધારની માહિતી પૂછવામાં આવશે.
  • અહીં આધાર નંબર દાખલ કરો.
  • આ પછી તમે Search દબાવો. અહીં તમારો આધાર લિંક મોબાઈલ નંબર દાખલ કરવાનો વિકલ્પ ખુલશે.
  • નંબર દાખલ કર્યા પછી. રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 4 અંકનો OTP આવશે.
  • ત્યારબાદ આધાર ઓથેન્ટિકેશન માટે તમારા મોબાઈલ નંબર પર ફરીથી 6 અંકનો OTP આવશે.
  • આ OTP દાખલ કરો.
  • તે પછી સબમિટ બટન દબાવો.
  • eKYC યોગ્ય રીતે કર્યા બાદ તમને એક મેસેજ મળશે કે ઇ-કેવાયસી યોગ્ય રીતે કરવામાં આવ્યું છે. બીજી તરફ, જો KYC પ્રક્રિયા પહેલાથી જ પૂર્ણ થઈ ગઈ હોય તો eKYC is already done એવો મેસેજ આવશે.
  • જો Invalidનો મેસેજ આવી રહ્યો છે તો આવી સ્થિતિમાં તમારા આધારની કોઈ માહિતી ખોટી છે.
  • સૌપ્રથમ તેને આધાર કેન્દ્રમાં સુધારો કરાવો અને તે પછી તમે ફરીથી આખી પ્રક્રિયા કરીને ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરો.
  • ઈ-કેવાયસી કર્યા પછી, 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં સરળતાથી ટ્રાન્સફર થઈ જશે.

KYC કરાવવા માટેની ઓફિશિયલ સાઈટ

PM- KISAN Scheme

PM KISAN could be a Central Sector theme with 100% funding from Government of India
It has become operational from 1.12.2018.
Under the scheme an income support of Rs.6000/- per year in three equal instalments will be provided to small & marginal farmer families having combined land holding/ownership of upto 2 hectares
Definition of family for the theme is husband, wife and minor children.
State Government and UT Administration will identify the farmer families which are eble for support as per scheme guidelines.
The fund are going to be directly transferred to the bank accounts of the beneficiaries.
The first instalment for the amount one.12.2018 to 31.03.2019 is to be provided in this financial year itself.
There are various Exclusion Categories for the scheme.

On the official website, the scheme is described as, "Pradhan Mantri Kisan Samman Nidhi (PIV-KISAN) is a new Central Sector Scheme to provide income support to all landholding farmers’ families in the country to supplement their financial needs for procuring various inputs related to agriculture and allied activities as well as domestic needs. Under the Scheme, the entire financial liability towards the transfer of benefit to targeted beneficiaries will be borne by the Government of India."

Pm Kisan Samman Nidhi Yojana Status Check Online

You can check online Pm Kisan samman nidhi yojana status. To check it you need to visit Pm kisan Portal and enter your Aadhar number, mobile number and bank details. This way you can know what is your pm Kisan yojana status.

Pradhan Mantri Kisan Sanman Yojana Landline No: 011 - 23381092, 23382401

Pradhan Mantri Kisan Sanman Yojana Toll-Free Number: 18001155266

PM Kisan Yojana Helpline No: 155261, 0120-6025109