India Post GDS Recruitment 2023: Registration begins for 12,828 vacancies on indiapostgdsonline.gov.in, apply here
India Post GDS Recruitment 2023: Registration begins for 12,828 vacancies on indiapostgdsonline.gov.in, apply here | India Post GDS Recruitment 2023 | 10 પાસ માટે પોસ્ટ ઓફિસમાં 12828 થી વધુ જગ્યાઓ પર ભરતી | post office
recruitment 2023 pdf | post office recruitment
2023 official website
India Post GDS Recruitment 2023 Out: India Post Office has released the India Post GDS Recruitment 2023 on the official website @indiapostgdsonline.gov.in. India Post Office GDS Apply Online process for India Post GDS Recruitment 2023 is active from 22nd May 2023 to 11th June 2023. The circle-wise 12828 vacancies are released on the official website. 10th pass candidates can also apply for India Post Recruitment 2023.
India Post Recruitment 2023 | Bhartiy Dak Vibhag Bharti 2023
સંસ્થાનું નામ | ભારતીય ડાક વિભાગ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
નોકરીનું સ્થળ | ગુજરાત તથા ભારત |
નોટિફિકેશનની તારીખ | 22 મે 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 22 મે 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 11 જૂન 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.indiapost.gov.in/ |
This is a great opportunity for candidates preparing for government jobs. The candidates must go through the detailed notification before applying online. Interested and eligible candidates can download the detailed India Post GDS Recruitment 2023 notification from the direct link provided below.
Important link.
ગ્રામીણ ડાક સેવક (12828) જગ્યાઓનું પરિણામ જુઓ અહીંથી
India Post GDS Recruitment 2023 Notification PDF
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- લિવિંગ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- ફોટો
- સહી
- તથા અન્ય
અરજી કઈ રીતે કરવી?
સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે ભારતીય ડાક વિભાગ ની સત્તાવાર વેબસાઈટ https://indiapostgdsonline.gov.in/ પર જઈ Registration સેકશન માં જાવ.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
- Step 1. Visit the official website at indiapostgdsonline.gov.in
- Step 2. On the homepage, register yourself and generate the login details
- Step 3. Login using the same credentials and fill out the application form
- Step 4. Upload the required documents and pay the application form
- Step 5. Download and take a printout of the same for future reference
Application Fee
Applicants are required to pay an application fee of Rs. 100. However, all female applicants, SC /ST applicants, PwD applicants and Transwomen applicants are exempted from fee payment.

ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 જાહેરાત PDF | અહીં ક્લિક કરો |
ઇન્ડિયા પોસ્ટ GDS CIRCLE વાઇઝ ખાલી જગ્યા 2023 | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટેની લિંક | અહીં ક્લિક કરો |
IndiaPostOffice Recruitment2023: Important Dates
All the important dates related to India Post GDS Recruitment 2023 Notification are mentioned below.
Events | Dates |
Starting Date to apply online for India Post GDS Recruitment 2023 | 22nd May 2023 |
Last Date to apply online for India Post GDS Recruitment 2023 | 11th June 2023 |
Edit/Correction Window for India Post GDS Application | 12th June 2023 to 14th June 2023 |
Post a Comment